| Date & Time | |
| Venue | Hotel Comfirt Inn |
| State | Gujarat |
| Members' Fees (₹) | 550 |
| Non-Members' Fees (₹) | 650 |
| Description | 🔥 રાજકોટના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકો માટે એક ખાસ તક! ⏳ આ તક ચૂકશો નહીં! કારણ કે સફળ બિઝનેસ માત્ર મહેનતથી જ નહીં, પરંતુ યોગ્ય ઓળખાણો, મજબૂત સંબંધો અને પરસ્પર સહયોગથી પણ આગળ વધે છે. 🤝 RIFAH રાજકોટ ચેપ્ટર દ્વારા ભવ્ય NETWORK MEET નું આયોજન કરવામાં આવ્યું છે. આ મીટમાં આપ સૌ સભ્યશ્રીઓ, વેપારી મિત્રો અને ઉદ્યોગસાહસિકોને હાર્દિક આમંત્રણ છે. 🌟 આવો, એકબીજાની પ્રગતિના ભાગીદાર બનીએ! આપણે સૌ એક મંચ પર ભેગા થઈને: 💡 યાદ રાખજો, એક સારી ઓળખાણ તમારા વ્યવસાય માટે નવી તકોના દ્વાર ખોલી શકે છે! 📅 તારીખ: શનિવાર, 28 નવેમ્બર 2026 💰 નોંધણી ફી: 🍵 વેલકમ ટી + 🥪 નાસ્તો + 🍽️ ડિનર સામેલ. 📝 આજે જ તમારું રજિસ્ટ્રેશન કરાવો! 🔗 https://forms.gle/KcVBLanRFUtoqRig9 📢 ખાસ વિનંતી: |